ભાજપ અધ્યક્ષ પદ માટે હવે ફક્ત 2 નામોની ચર્ચા, અટકળો તેજ... જાણો જાહેરાત ક્યારે થશે?

New BJP President: જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જાતિ વસ્તી ગણતરી જેવા સામાજિક સમીકરણો પર ધ્યાન આપી રહી છે. પાર્ટી નેતૃત્વમાં OBC ચહેરાને આગળ લાવીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકે છે.

ભાજપ અધ્યક્ષ પદ માટે હવે ફક્ત 2 નામોની ચર્ચા, અટકળો તેજ... જાણો જાહેરાત ક્યારે થશે?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.