બિહારનાં ઓપી સિંહ બનશે યુપીનાં નવા DGP: દયાવાન સ્વભાવનાં કારણે જાણીતા

આઇપીએસ ઓમપ્રકાશ સિંહ ઉત્તરપ્રદેશનાં નવા પોલીસ મહાનિર્દેશક (DGP) હશે. ગૃહવિભાગનાં પ્રમુખ સચિવ અરવિંદ કુમારે જણાવ્યું કે, 1983 બેન્ચનાં આઇપીએસ અધિકારી ઓમપ્રકાશ સિંહ પ્રદેશનાં આગામી પોલીસ મહાનિર્દેશક  હશે. તે સુલ્ખાનસિંહનું સ્થાન લેશે જે 31 ડિસેમ્બરે સેવાનિવૃત થયા. ઘણી વાર જનતા વચ્ચે તે પોલીસ અધિકારીની ચર્ચા હોય જે ક્રાઇમ અને ક્રિમિનલ સાથે સખ્તી વર્તે છે. 
બિહારનાં ઓપી સિંહ બનશે યુપીનાં નવા DGP: દયાવાન સ્વભાવનાં કારણે જાણીતા

નવી દિલ્હી  : આઇપીએસ ઓમપ્રકાશ સિંહ ઉત્તરપ્રદેશનાં નવા પોલીસ મહાનિર્દેશક (DGP) હશે. ગૃહવિભાગનાં પ્રમુખ સચિવ અરવિંદ કુમારે જણાવ્યું કે, 1983 બેન્ચનાં આઇપીએસ અધિકારી ઓમપ્રકાશ સિંહ પ્રદેશનાં આગામી પોલીસ મહાનિર્દેશક  હશે. તે સુલ્ખાનસિંહનું સ્થાન લેશે જે 31 ડિસેમ્બરે સેવાનિવૃત થયા. ઘણી વાર જનતા વચ્ચે તે પોલીસ અધિકારીની ચર્ચા હોય જે ક્રાઇમ અને ક્રિમિનલ સાથે સખ્તી વર્તે છે. 
ઓપી સિંહનો કિસ્સો થોડો હટકે છે. પોલીસ મહેકમ અને જનતા વચ્ચે આ આઇપીએસ અધિકારીની ઓળખ એક એવા અધિકારી સ્વરૂપે છે જે લોકોનું દુખ જોઇને દ્રવિત થઇ જાય છે. તેઓ જનતાની સેવા માટે જાણીતા છે. પોલીસ મહેકમનાં લોકો જણાવે છે કે એસપી અે એસએસપી હતા ત્યારે પઓ ઓપી સિંહની પ્રાથમિકતા ક્રિમિનલને સજા અપાવવા કરતા તેમને ફરીથી સારા રસ્તા પર લાવવાની હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news