Operation Sindoor: 15 દિવસની ગુપ્ત માહિતી, ટાર્ગેટની પસંદગી...પછી આ રીતે ભારતે પાકિસ્તાનની હવા કાઢી!

Operation Sindoor: શ્રીનગરથી લેફ્ટનન્ટ જનરલ પ્રશાંત શ્રીવાસ્તવના નેતૃત્વમાં ભારતીય સેનાની 15મી કોર્પ્સે નિયંત્રણ રેખા પાર જોરદાર વળતો હુમલો કર્યો. પહેલગામ હુમલા પછી 15 દિવસની ગુપ્તચર દેખરેખ અને ચોક્કસ આયોજન પછી આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓ પર સવારે 1:05-1:30 વાગ્યે હુમલો કરવામાં આવ્યો. જેમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું, પરંતુ ભારતને કોઈ નુકસાન થયું નહીં.

Operation Sindoor: 15 દિવસની ગુપ્ત માહિતી, ટાર્ગેટની પસંદગી...પછી આ રીતે ભારતે પાકિસ્તાનની હવા કાઢી!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.