ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો, એક સાથે 3 મોરચે લડી રહ્યું હતું ભારત? પાકિસ્તાનને આ દેશોએ કરી હતી મદદ

Operation Sindoor: ભારતીય સેનાએ ભારે બહાદૂરીથી પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. આ સંદેશ પાકિસ્તાન અને તેની મદદથી ઉછરી રહેલા આતંકીઓ માટે હતો. હવે સેનાના એક મોટા ઓફિસરે મોટો ખુલાસો કર્યો છે કે આ ઓપરેશન દરમિયાન ચીન ભારત વિશે લાઈવ ઈનપુટ પાકિસ્તાનને આપતું હતું. 

ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો, એક સાથે 3 મોરચે લડી રહ્યું હતું ભારત? પાકિસ્તાનને આ દેશોએ કરી હતી મદદ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.