Pahalgam Attack: પહેલગામમાં હનીમૂન વીડિયો બનાવતા ફોટોગ્રાફરે કર્યો ચોંકાવનારો ખુલાસો, ઝાડ પર ચડીને બનાવી હતી હુમલાની રીલ

Pahalgam Terror Attack Footage Leaked by Local Photographer: પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના જીવ ગયા. તપાસમાં જાણવા મળ્યું છે કે એક સ્થાનિક ફોટોગ્રાફરે આ હુમલાનો એક વીડિયો બનાવ્યો હતો જે હવે ખુબ મહત્વનો પુરાવો બન્યો છે. 

Pahalgam Attack: પહેલગામમાં હનીમૂન વીડિયો બનાવતા ફોટોગ્રાફરે કર્યો ચોંકાવનારો ખુલાસો, ઝાડ પર ચડીને બનાવી હતી હુમલાની રીલ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More