Pahalgam Attack: ભારતે પાકિસ્તાનને આપ્યું જબરદસ્ત મોટું ટેન્શન! દુશ્મનની જળ સરહદો પર ગરજશે રાફેલ, આજે થશે મોટું એલાન

India France Rafale jets deal: ભારતના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક જે રીતે નિર્ણયો લઈ રહી છે તેના કારણે પાકિસ્તાન ભયભીત છે. હવે એક નવી ચિંતા પણ પાકિસ્તાનને ચોક્કસ સતાવશે. ભારતના નવા સૈન્ય એલાનથી પાકિસ્તાનમાં હલચલ તેજ થઈ છે. 

Pahalgam Attack: ભારતે પાકિસ્તાનને આપ્યું જબરદસ્ત મોટું ટેન્શન! દુશ્મનની જળ સરહદો પર ગરજશે રાફેલ, આજે થશે મોટું એલાન

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.