Pahalgam Attack: પાકિસ્તાનને તરસ્યું રાખવું ભારત માટે સરળ નથી! ખાસ જાણો કેમ?

Indus Waters Treaty: પહેલગામના કુદરતી સૌંદર્યને માણવા માટે આવેલા પર્યટકો પર આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 26 જેટલા નિર્દોષ લોકોના જીવ લીધા. ત્યારબાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે અને પાકિસ્તાન પર કડક પગલાં લેવા માંડ્યા છે જેમાંથી એક છે સિંધ જળ સંધિને સ્થગિત કરવી. પરંતુ શું આ પાણી રાતોરાત રોકવું એટલું સરળ છે ખરું?

Pahalgam Attack: પાકિસ્તાનને તરસ્યું રાખવું ભારત માટે સરળ નથી! ખાસ જાણો કેમ?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.