પહેલગામ હુમલાની તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, ક્રૂરતાની તમામ હદો કરી હતી પાર, જાણીને લોહી ઉકળી જશે

Pahalgam Terrorist Attack Latest Update: પહેલગામ હુમલો: જમ્મુ અને કાશ્મીરના પહેલગામને મીની સ્વિટ્ઝરલેન્ડ કહે છે પરંતુ હાલમાં જ ત્યાં થયેલા આતંકી હુમલાએ તેને લોહીલુહાણ કરી નાખ્યું.  હુમલાની તપાસ દરમિયાન તપાસકર્તાઓના ધ્યાનમાં એક અત્યંત  ચોંકાવનારી વાત સામે આવી છે. જે દર્શાવે છે કે આ આતંકીઓ કેટલા ક્રૂર હતા. 

પહેલગામ હુમલાની તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, ક્રૂરતાની તમામ હદો કરી હતી પાર, જાણીને લોહી ઉકળી જશે
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More