2026માં પાકિસ્તાનનો ખુડદો બોલી જશે? લાંબુ ચાલશે ભારત-પાક યુદ્ધ, મળી રહ્યા છે મહત્વના સંકેત

2026 Predictions for India Pak War: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2025માં યુદ્ધ જેવી સ્થિતિ બની હતી પરંતુ હવે આવનારો સમય તેના કરતા પણ ભયાનક હશે તેવા સંકેત મળી રહ્યા છે. વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એવું ભયાનક યુદ્ધ થશે અને આ ખતરનાક વળાંક હશે તેવું જ્યોતિષની ગણતરીઓ કહે છે. 

2026માં પાકિસ્તાનનો ખુડદો બોલી જશે? લાંબુ ચાલશે ભારત-પાક યુદ્ધ, મળી રહ્યા છે મહત્વના સંકેત
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More