Pahalgam Terror Attack : પહેલગામ એટેક પર પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું - "હિંદુઓ નિશાના પર છે"

Pahalgam Terror Attack : ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પહેલગામ આતંકવાદી હુમલા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે હિન્દુઓને નિશાન બનાવવા સામે અવાજ ઉઠાવ્યો અને પીડિતો માટે ન્યાયની માંગ કરી છે.

Pahalgam Terror Attack : પહેલગામ એટેક પર પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું - "હિંદુઓ નિશાના પર છે"
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More