'ઓપ્શન પૂરા, અમે યુદ્ધના દરવાજા પર'...નથી માની રહ્યું પાકિસ્તાન, હુમલા વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રીનું ભડકાઉ નિવેદન


India Pakistan War: ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જાહેરાત કરી છે કે ઇસ્લામાબાદ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
 

'ઓપ્શન પૂરા, અમે યુદ્ધના દરવાજા પર'...નથી માની રહ્યું પાકિસ્તાન, હુમલા વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રીનું ભડકાઉ નિવેદન

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.