ગાળ દેવામાં સૌથી આગળ દિલ્હીના લોકો, બીજા નંબર પર છે પંજાબ, જાણો ગુજરાતનો રેન્ક

Abusive Language: ફક્ત પુરુષો જ નહીં, કોલેજની છોકરીઓ અને મહિલાઓ પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં પાછળ નથી. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઉત્તર ભારતીય રાજ્યોમાં 30% મહિલાઓ અને છોકરીઓ તેમની માતા, બહેન અને પુત્રીના નામે અપશબ્દોનો ઉપયોગ કરે છે.

ગાળ દેવામાં સૌથી આગળ દિલ્હીના લોકો, બીજા નંબર પર છે પંજાબ, જાણો ગુજરાતનો રેન્ક

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.