બસોની રાજનીતિથી કંટાળેલા સાંસદે પોતે જ બસોને સેનિટાઇઝ કરવાનુ ચાલુ કરી દીધું

  સાંસદ એસ.પી સિંહ બધેલ આકરાનાં આઇએસટીબી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાની ટીમ સાથે મળીને આશરે 100 બસોને સેનિટાઇઝ કરી હતી. સાથે જ 450 શ્રમીકોને બસોના માધ્યમથી મથુરા પહોંચાડવામાં આવ્યા. તમામ શ્રમીકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ શ્રમીકો મથુરાથી સ્પેશ્યલ ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ માટે રવાના થયા હતા.

Updated By: May 22, 2020, 09:50 PM IST
બસોની રાજનીતિથી કંટાળેલા સાંસદે પોતે જ બસોને સેનિટાઇઝ કરવાનુ ચાલુ કરી દીધું

નવી દિલ્હી :  સાંસદ એસ.પી સિંહ બધેલ આકરાનાં આઇએસટીબી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાની ટીમ સાથે મળીને આશરે 100 બસોને સેનિટાઇઝ કરી હતી. સાથે જ 450 શ્રમીકોને બસોના માધ્યમથી મથુરા પહોંચાડવામાં આવ્યા. તમામ શ્રમીકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ શ્રમીકો મથુરાથી સ્પેશ્યલ ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ માટે રવાના થયા હતા.

praised for initiative

કોરોનાથી સ્વસ્થય થયેલા દર્દીઓનાં ટેસ્ટ પણ આવી રહ્યા છે પોઝિટિવ, વૈજ્ઞાનિકોએ કહ્યું ગભરાશો નહી!

સાંસદ બધેલ ન માત્ર સેનિટાઇઝ કરી રહ્યા છે પરંતુનગર નિગમ ક્ષેત્રમાં પણ પોતે સેનિટાઇઝેશનનું કામ કરી રહ્યા છે. જ્યાં હાલનાં દિવસોમાં બસોની રાજનીતિ સમાચારમાં રહે છે તેવામાં આગરા લોકસભાના સાંસદ એસ.પી સિંહ બધેલની નવી પહેલ આવકાર્ય છે. સાંસદની આ પહેલનાં વખાણ નાગરિકો પણ કરી રહ્યા છે. 

sanitization work in municipality

agra mp helped 450 migrant workers

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube