તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલાં પાઇલટે બહાર નીકળવાનો કર્યો હતો પ્રયાસ ! દુબઈ એરશોનો નવો વીડિયો આવ્યો સામે

Tejas Jet Crash Video: દુબઈ એર શોમાં અકસ્માત ત્યારે થયો જ્યારે તેજસ ફાઇટર જેટ ઓછી ઊંચાઈએ ઉડાન ભરી રહ્યું હતું અને જમીન સાથે અથડાતાં જ એક વિશાળ અગ્નિગોળો બની ગયો હતો. જેમાં ભારતીય વાયુ સેનાના પાયલટ શહીદ થયા.

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલાં પાઇલટે બહાર નીકળવાનો કર્યો હતો પ્રયાસ ! દુબઈ એરશોનો નવો વીડિયો આવ્યો સામે

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More