ઇતિહાસ રચવા જઈ રહ્યું છે PM મોદીનું વતન, યુનેસ્કોની યાદીમાં કરવામાં આવશે સામેલ! જાણો

World Heritage Site: ભારતના કાયમી રાજદૂતે જણાવ્યું હતું કે તેનો ઇતિહાસ આશરે 3,000 વર્ષ જૂનો છે, જે 800-900 બીસી સુધીનો છે. તેમણે આ પ્રસંગે વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
 

ઇતિહાસ રચવા જઈ રહ્યું છે PM મોદીનું વતન, યુનેસ્કોની યાદીમાં કરવામાં આવશે સામેલ! જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More