'મારા માટે સેક્સ સૌથી વધુ જરૂરી, નહીં તો બહાર જઈને...' હવે રિપ્લિંગના ફાઉન્ડરની પત્નીએ ખોલી પતિની પોલ

રિપ્લિંગના ફાઉન્ડર પ્રસન્ના પર પત્નીએ ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. કહ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે પણ પ્રસન્ના સેક્સ માટે જીદ  કરતા હતા. ધમકી આપતા કે નહીં તો  બહાર જઈશ. 

'મારા માટે સેક્સ સૌથી વધુ જરૂરી, નહીં તો બહાર જઈને...' હવે રિપ્લિંગના ફાઉન્ડરની પત્નીએ ખોલી પતિની પોલ
Source: Bureau