લાખો લોકોના નામ રેશનકાર્ડમાંથી કાઢી નાખવાની તૈયારી, સરકારની કડક ગાઈડલાઈનથી ગભરાટ !

Government Guidelines: ભારતમાં કરોડો લોકો સરકારની ખાદ્ય સુરક્ષા યોજનાઓ હેઠળ દર મહિને સસ્તા અથવા મફત રાશનનો લાભ લે છે. આ લાભ ફક્ત તે લોકોને જ મળે છે જેમની પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ માન્ય રાશન કાર્ડ છે. પરંતુ હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. જેના કારણે લાખો લોકોને રાશન મળશે નહીં. 

લાખો લોકોના નામ રેશનકાર્ડમાંથી કાઢી નાખવાની તૈયારી, સરકારની કડક ગાઈડલાઈનથી ગભરાટ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More