રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવે તે પહેલા જ રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના બે દિવસના ભારત પ્રવાસે આવશે. તે પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેણે રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવે તે પહેલા જ રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ
Image Credit: તસવીર-ફાઈલ ફોટોSource: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More