Rahul Gandhi Hydrogen Bomb: બિહારમાં મતદાન પહેલા રાહુલ ગાંધીએ ફોડ્યો હાઈડ્રોજન બોમ્બ, હરિયાણામાં 25 લાખથી વધુ મતોની ચોરી

બિહારમાં પહેલા તબક્કાની 121 બેઠકો પર મતદાન થાય તેના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને હાઈડ્રોજન બોમ્બ ફોડ્યો. રાહુલ ગાંધીની આ પ્રેસ કોન્ફરન્સ વોટ ચોરીના મુદ્દે હતી. જેને કોંગ્રેસે 'H ફાઈલ્સ' નામ આપ્યું છે. 

Rahul Gandhi Hydrogen Bomb: બિહારમાં મતદાન પહેલા રાહુલ ગાંધીએ ફોડ્યો હાઈડ્રોજન બોમ્બ, હરિયાણામાં 25 લાખથી વધુ મતોની ચોરી
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More