લંડનમાં જઈ નવી જિંદગી શરૂ કરે તે પહેલા જ આખો પરિવાર પ્લેન ક્રેશમાં હોમાયો, કોઈ ન બચ્યું

ahmedabad plane crash news : અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજસ્થાનના 13 લોકો હોમાયા.. પરંતુ લંડનમાં સેટલ થવા જતો ડોક્ટર પરિવારના 5 લોકોએ જીવ ગુમાવ્યો છે  
 

લંડનમાં જઈ નવી જિંદગી શરૂ કરે તે પહેલા જ આખો પરિવાર પ્લેન ક્રેશમાં હોમાયો, કોઈ ન બચ્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.