ભાજપને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષ ? જોધપુરમાં યોજાનારી RSSની બેઠકમાં નામ પર લાગશે મહોર

BJP President : RSS 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન જોધપુરમાં ત્રણ દિવસીય સંકલન બેઠકનું આયોજન કરશે, જેમાં નવા ભાજપ પ્રમુખની પસંદગી પર ચર્ચા થવાની ધારણા છે. RSS વડા મોહન ભાગવત, મહાસચિવ દત્તાત્રેય હોસાબલે, RSS રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને 32 સહયોગી સંગઠનોના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.

ભાજપને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષ ? જોધપુરમાં યોજાનારી RSSની બેઠકમાં નામ પર લાગશે મહોર

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.