ટ્રમ્પ સાથે મહત્વની બેઠક પહેલા પુતિને ભારતના આ મુદ્દે કરી દીધા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતને સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી અને વૈશ્વિક મંચ પર તેની શાખ અને સક્રિય ભૂમિકાની બિરદાવ્યા. તેમણે ભારત-રશિયા વચ્ચે ખાસ રણનીતિક ભાગીદારીને મજબૂત કરવાનો ભરોસો વ્યક્ત કર્યો. 

ટ્રમ્પ સાથે મહત્વની બેઠક પહેલા પુતિને ભારતના આ મુદ્દે કરી દીધા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું?
Image Credit: તસવીર-ફાઈલ ફોટો