Satyapal Malik Death: આ અચાનક મૃત્યુ ન હતું... ડોક્ટરે જણાવ્યું સત્યપાલ મલિકના નિધનનું કારણ

Satyapal Malik Death: વિદ્યાર્થી સંઘમાંથી કોંગ્રેસ અને પછી ભાજપમાં ગયેલા સત્યપાલ મલિક લાંબા સમય સુધી રાજ્યપાલ પણ રહ્યા. થોડા કલાકો પહેલા તેમનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ અનેક રોગોથી પીડાતા હતા. તેમની કિડની ફેલ થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં મદદ કરવા માટે તેમની ગરદન પર ઓપરેશન કરાવવું પડ્યું હતું. મૃત્યુ પહેલાં તેમને કઈ સમસ્યાઓ હતી તે ડોક્ટરે જણાવ્યું છે.

Satyapal Malik Death: આ અચાનક મૃત્યુ ન હતું... ડોક્ટરે જણાવ્યું સત્યપાલ મલિકના નિધનનું કારણ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.