Meerut Murder: મુસ્કાને મનાલીમાં હોળીની કરી ઉજવણી, કેબ ડ્રાઈવરને કહ્યું, 'સીધો મારા રૂમમાં આવજે પણ...'

Saurabh Rajput Murder Case : સૌરભ રાજપૂતની હત્યા કર્યા પછી, મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ શુક્લા મનાલી અને કસૌલી ફરવા ગયા હતા. મેરઠથી 44000 રૂપિયામાં ટેક્સી બુક કરાવી. આ દરમિયાન, મુસ્કાનનો એક ઓડિયો સામે આવ્યો...ઓડિયોમાં, તે કેબ ડ્રાઈવરને રૂમમાં આવવાનું કહી રહી છે.
 

Meerut Murder: મુસ્કાને મનાલીમાં હોળીની કરી ઉજવણી, કેબ ડ્રાઈવરને કહ્યું, 'સીધો મારા રૂમમાં આવજે પણ...'

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.