ફાંસીની સજા પર શેખ હસીનાનું ભારતથી પહેલું નિવેદન, જાણો શું કહ્યું


Sheikh Hasina Reaction: શેખ હસીનાએ બાંગ્લાદેશમાં આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે માત્ર કોર્ટના નિર્ણયની નિંદા કરી નથી અને તેના પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ યુનુસ સરકારની પણ ટીકા કરી છે. હસીનાએ કહ્યું કે તેમને તેમના વિચારો રજૂ કરવાની વાજબી તક આપવામાં આવી નથી.
 

ફાંસીની સજા પર શેખ હસીનાનું ભારતથી પહેલું નિવેદન, જાણો શું કહ્યું

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More