ભાજપ એક સત્તાભૂખી પાર્ટી, તકવાદ તો તેમના DNAમાં છે, ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર

BMC Election 2026: મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી ઢૂંકડી છે, ત્યારે તે પહેલા શિવસેના યુબીટીના ચીફ ઉદ્ધવ ઠાકરેએ સત્તાધારી પાર્ટી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને પાર્ટીને સત્તાભૂખી ગણાવી દીધી છે. જાણો તેમણે શું કહ્યું. 

ભાજપ એક સત્તાભૂખી પાર્ટી, તકવાદ તો તેમના DNAમાં છે, ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More