એન્ટી ટેન્ક મિસાઇલ નાગે દેખાડી શક્તિ, દુશ્મનો પર હુમલો કરવા તૈયાર

રાજસ્થાનના પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એન્ટી ટેન્ક મિસાઇ ‘નાગ’નું મંગળવારે સફળ પરિક્ષણ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવાર સવારે 9 વાગે થયેલા પરિક્ષણ દરમિયાન ડીઆરડીઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર રહ્યાં હતા.

Updated By: Jul 9, 2019, 10:58 AM IST
એન્ટી ટેન્ક મિસાઇલ નાગે દેખાડી શક્તિ, દુશ્મનો પર હુમલો કરવા તૈયાર

પોકરણ: રાજસ્થાનના પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એન્ટી ટેન્ક મિસાઇ ‘નાગ’નું મંગળવારે સફળ પરિક્ષણ થયું છે. સૂત્રોના અહેવાલથી મળતા સમાચાર અનુસાર ફાયર એન્ડ ફોરગેટ એન્ટી ટેન્ક મિલાઇલ ‘નાગ’ના પરિક્ષણ દરમિયાન સતત 4 વખત ચોક્કસ નિશાનો લગાવ્યા હતો. એન્ટી ટેન્ક નાગના સફળ પરિક્ષણથી દુશ્મનોના દાંત ખાટા થઇ શકે છે. 

વધુમાં વાંચો:- કર્ણાટક નાટક: 11 MLAને લઇ સ્પીકર કરશે નિર્ણય, BJP ધારાસભ્ય દળની યોજાશે બેઠક

https://cdn.zeebiz.com/sites/default/files/styles/zeebiz_850x478/public/2018/04/28/36220-nag-missile-twitter.jpeg?itok=sRaTbT8d&c=afe51b0c2f88ea19f6367f993e9fa49a

જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવાર સવારે 9 વાગે થયેલા પરિક્ષણ દરમિયાન ડીઆરડીઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર રહ્યાં હતા.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...