ગેર-મુસ્લિમ CEO, કલેક્ટરના પાવર પર કંટ્રોલ... સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વકફ કાયદામાં શું-શું બદલી જશે?

Waqf Amendment Act 2025: સુપ્રીમ કોર્ટે વકફ અમેન્ડમેન્ટ કાનૂન સંબંધિત એક કેસમાં આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નવા કાયદા હેઠળ વકફ કરનાર વ્યક્તિ માટે આ શરત મૂકવામાં આવી હતી કે, તે ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરતો હોવો જોઈએ. હવે કોર્ટે આ શરત પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે તેનો અમલ કરવો વ્યવહારુ નથી.

ગેર-મુસ્લિમ CEO, કલેક્ટરના પાવર પર કંટ્રોલ... સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વકફ કાયદામાં શું-શું બદલી જશે?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More