સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પિતાની ઇચ્છા સર્વોપરિ, સમાજની બહાર લગ્ન કરે તો દીકરીને મિલકતમાં નહીં મળે ભાગ

Supreme Court Judgement: સુપ્રીમ કોર્ટે એક પિતાના વસિયતનામાને સમર્થન આપ્યું છે અને તેમની પુત્રી શાયલા જોસેફની મિલકતમાંથી પાછી લીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો વસિયત સ્પષ્ટ હોય અને તેમા વસિયત કરનારાની ઇચ્છાઓ સર્વોપરી હોય તો તેમાં દખલ કરી શકાતી નથી.

 સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પિતાની ઇચ્છા સર્વોપરિ, સમાજની બહાર લગ્ન કરે તો દીકરીને મિલકતમાં નહીં મળે ભાગ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More