ભારત-અમેરિકા વચ્ચે એ કયો કરાર થયો હતો? ડોનાલ્ડ ટ્ર્મ્પે તાબડતોબ તહવ્વુર રાણાને મોકલી દીધો

India US agreement: મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા આખરે ભારતની ધરતી પર પગલા પોકારી રહ્યા છે. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાણાને લાવવા માટે પૂરેપૂરી તૈયારી કરી હતી. વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની નિગરાણીમાં આ ઓપરેશન પાર પડ્યું. 

ભારત-અમેરિકા વચ્ચે એ કયો કરાર થયો હતો? ડોનાલ્ડ ટ્ર્મ્પે તાબડતોબ તહવ્વુર રાણાને મોકલી દીધો
Image Credit: તસવીર-ફાઈલ ફોટો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More