ભારતના એક્શન પહેલા જ આતંકવાદીઓએ મુકી દીધા હથિયાર ! TRFએ કરી પોસ્ટ, જાણો શું કહ્યું ?

Pahalgam Terror Attack: TRF એ એક પોસ્ટ જાહેર કરીને કહ્યું કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પહેલગામ ઘટનામાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે. પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 
 

ભારતના એક્શન પહેલા જ આતંકવાદીઓએ મુકી દીધા હથિયાર ! TRFએ કરી પોસ્ટ, જાણો શું કહ્યું ?
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More