મહિલાઓ પર અહીં થાય છે સૌથી વધુ ગુના, ઓવરઓલ ક્રાઈમમાં ટોપ પર છે આ રાજ્ય, જુઓ આંકડા


NCRB Report: 2023 NCRB રિપોર્ટ સામે આવ્યો છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ ફરી એકવાર ઉચ્ચતમ સ્તરે છે, જ્યારે સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓમાં પણ દેશભરમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
 

મહિલાઓ પર અહીં થાય છે સૌથી વધુ ગુના, ઓવરઓલ ક્રાઈમમાં ટોપ પર છે આ રાજ્ય, જુઓ આંકડા

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More