સાબરમતી ટ્રેનમાં થયેલી ગુજરાતી આર્મી જવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, કોચ એટેન્ડન્ટ ઝુબેર જ નીકળ્યો હત્યારો !

Gujarati Jawan Murder: પંજાબથી ગુજરાત જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતી એક સૈનિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે ધાબળા અંગે થયેલી દલીલ બાદ એસી કોચ એટેન્ડન્ટે ઝુબૈર મેનને સૈનિક પર જીવલેણ હુમલો કર્યો હતો.

સાબરમતી ટ્રેનમાં થયેલી ગુજરાતી આર્મી જવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, કોચ એટેન્ડન્ટ ઝુબેર જ નીકળ્યો હત્યારો !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More