મુસાફરી કરતા પહેલા જાણી લેજો ! 1લી તારીખથી બદલાઈ રહ્યા છે ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમો, હવે આ કરવાનું રહેશે જરૂરી

Online Ticket Booking Rule Change: ભારતીય રેલ્વેએ 1 ઓક્ટોબર, 2025થી રિઝર્વેશન માટે ટિકિટ બુક કરવાના નિયમમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ પહેલા ફક્ત તત્કાલ બુકિંગ પર લાગુ હતો. તેનો હેતુ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે.
 

મુસાફરી કરતા પહેલા જાણી લેજો ! 1લી તારીખથી બદલાઈ રહ્યા છે ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમો, હવે આ કરવાનું રહેશે જરૂરી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.