ગોડફાધર વગર આ 5 મહિલાઓએ બિહારની રાજનીતિમાં કરી વન-વે એન્ટ્રી, નવી રાજનીતિના વાહક

Bihar Assembly Election 2025: મહિલાઓને રાજનીતિમાં આવવા માટે હવે કોઈ સીડીની જરૂર નથી, બિહારની રાજનીતિમાં પ્રવેશેલી આ 5 મહિલાઓ સાબિત કરે છે કે, રાજનીતિમાં મહિલાઓ પણ હુકમનો એક્કોબની શકે છે

ગોડફાધર વગર આ 5 મહિલાઓએ બિહારની રાજનીતિમાં કરી વન-વે એન્ટ્રી, નવી રાજનીતિના વાહક

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More