'આ હુમલો માત્ર મારા ઉપર નથી...' હુમલા બાદ દિલ્હીના CMનું આવ્યું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?

Delhi CM Rekha Gupta Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન થયેલા હુમલા બાદ તેમનું પહેલું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, આ હુમલો તેમનો ઉત્સાહ તોડી શકશે નહીં. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલુ છે.

'આ હુમલો માત્ર મારા ઉપર નથી...' હુમલા બાદ દિલ્હીના CMનું આવ્યું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?