આ ભાજપ નેતાની મોહન ભાગવત સાથે ખાનગી બેઠક, અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ આવ્યું નામ?

New BJP President: ભાજપના અધ્યક્ષને લઈને ધણા સમયથી ચર્ચા ચાલી રહી છે, ત્યારે RSS અને BJP બન્નેમાં કામ કરેલા નેતાના નામ સૌથી આગળ આવી રહ્યા છે અને તે વચ્ચે ભાજપના આ દિગ્ગજ નેતા અને કેન્દ્રના મંત્રીએ બંધ બારણે RSS પ્રમુખ સાથે મીટીંગને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

આ ભાજપ નેતાની મોહન ભાગવત સાથે ખાનગી બેઠક, અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ આવ્યું નામ?
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More