ગુજરાત માટે ગૌરવ, આ શહેર બન્યું દેશનું સૌથી સ્વચ્છ સીટી, ભોપાલ બીજા ક્રમે, જાણો સુરતનો નંબર

Swachh Survekshan 2024: દર વર્ષની જેમ, આ વખતે પણ શહેરોનું વસ્તીના આધારે વિવિધ શ્રેણીઓમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આનાથી સ્વચ્છતા સુધારવા માટેની સ્પર્ધા જીવંત રહે છે.
 

ગુજરાત માટે ગૌરવ, આ શહેર બન્યું દેશનું સૌથી સ્વચ્છ સીટી, ભોપાલ બીજા ક્રમે, જાણો સુરતનો નંબર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More