H1B નીતિ સમીકરણ બદલી નાખશે, બેકફુટ પર આવશે અમેરિકા; આ રીતે ભારતનું ભાગ્ય બદલાશે

Former Deplomate Anil Triguniyat Slams Trump Decision H1B Visa: પૂર્વ રાજદ્વારી અનિલ ત્રિગુણિયતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની H-1B વિઝા નીતિની ટીકા કરી છે, જેમાં વધેલી ફીને કારણ ગણાવ્યું છે. ભૂતપૂર્વ રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ નવી H-1B વિઝા નીતિ સ્ટાર્ટઅપ્સ અને નાની ટેક કંપનીઓ માટે વિદેશી કામદારોને નોકરી પર રાખવાનું મુશ્કેલ બનાવશે, અને તેની નકારાત્મક અસર પડશે.

 H1B નીતિ સમીકરણ બદલી નાખશે, બેકફુટ પર આવશે અમેરિકા; આ રીતે ભારતનું ભાગ્ય બદલાશે
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More