પહેલા કાર ચાલકોને ટોલ ટેક્સમાં રાહત... હવે બસ ઓપરેટરને ફાયદો આપવાના મૂડમાં સરકાર, ગડકરીએ કરી મોટી જાહેરાત

Toll Tax Plan For Bus Operators: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર ચાલતી સરકારી અને પ્રાઈવેટ બસો માટે નવી ટોલ સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમનો ફાયદો બસ ઓપરેટરોને મળશે અને મુસાફરી પણ પહેલા કરતા સસ્તી થશે.

પહેલા કાર ચાલકોને ટોલ ટેક્સમાં રાહત... હવે બસ ઓપરેટરને ફાયદો આપવાના મૂડમાં સરકાર, ગડકરીએ કરી મોટી જાહેરાત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More