ટ્રમ્પે વિચાર્યું પણ નહીં હોય એવડો મોટો ઝટકો મળશે! પુતિન જ નહીં ઝેલેન્સ્કી પણ આવશે ભારત

પીએમ મોદીએ ગત વર્ષે ઓગસ્ટમાં પોતાની યુક્રેન પ્રવાસ વખતે યુક્રેનના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે આ અંગે સકારાત્મક સ્થિતિ જોવા મળી રહી છે વાંચો અહેવાલ. 

ટ્રમ્પે વિચાર્યું પણ નહીં હોય એવડો મોટો ઝટકો મળશે! પુતિન જ નહીં ઝેલેન્સ્કી પણ આવશે ભારત
Image Credit: તસવીર-ફાઈલ ફોટો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More