સીપી રાધાકૃષ્ણનના ઉપરાષ્ટ્રપતિ બનવાની સાથે સરકારના સર્વોચ્ચ પદો પર RSSના સ્વયંસેવક, લિસ્ટ જોઈ લો

RSS 100 Year Celebration: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જ્યારે એકાએક રાજીનામું આપ્યું ત્યારે વિપક્ષે આ મુદ્દાને ભાજપ અને એનડીએ માટે મોટા માથાના દુખાવાના રૂપમાં રજૂ કર્યો હતો, પરંતુ આ પીએમ મોદીની દિવ્ય દ્રષ્ટિ માનવામાં આવશે કે તેમણે પહેલા લાલ કિલ્લાથી સંઘની પ્રશંસા કરી અને પછી સીપી રાધાકૃષ્ણનનનું નામ જાહેર કરી એવો દાવ રમ્યો છે કે પ્રથમવાર સર્વોચ્ચ પદો પર સંઘના સ્વયંસેવક હશે.
 
 સીપી રાધાકૃષ્ણનના ઉપરાષ્ટ્રપતિ બનવાની સાથે સરકારના સર્વોચ્ચ પદો પર RSSના સ્વયંસેવક, લિસ્ટ જોઈ લો
Source: Bureau