માલ્યા અને નીરવ જેવા ભાગેડુઓને રાખવા માટે તિહાર જેલ તૈયાર...ભારતે બ્રિટિશ એજન્સીને આપી સુરક્ષાની ખાતરી

બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ની એક ટીમે દિલ્હીની તિહાર જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણના કેસોમાં બ્રિટિશ અદાલતોને ખાતરી આપવાનો હતો કે તેમને ભારતમાં સુરક્ષિત અને સારું વાતાવરણ મળશે. ટીમે જેલની સુવિધાઓનું નજીકથી નિરીક્ષણ કર્યું.

માલ્યા અને નીરવ જેવા ભાગેડુઓને રાખવા માટે તિહાર જેલ તૈયાર...ભારતે બ્રિટિશ એજન્સીને આપી સુરક્ષાની ખાતરી
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More