આજ રાત સુધીમાં ઈથોપિયાના જ્વાળામુખીના વાદળો ગુજરાતના માથે પહોંચી જશે : નવો રિપોર્ટ

Ethiopia Volcano News : ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખી પર સૌની નજર. ફાટેલા જ્વાળામુખીની છેક ગુજરાત સુધી થશે અસર. ભારતીય હવામાન વિભાગ સતત રાખી રહ્યું છે નજર. ભારતના હવામાનમાં આવતા ફેરફારનું થઈ રહ્યું મોનિટરિંગ   
 

આજ રાત સુધીમાં ઈથોપિયાના જ્વાળામુખીના વાદળો ગુજરાતના માથે પહોંચી જશે : નવો રિપોર્ટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More