વક્ફ કાયદા મુદ્દે હવે કાનૂની જંગ; સુપ્રીમ કોર્ટમાં 73 અરજીઓ દાખલ, સમર્થનમાં 7 રાજ્યોની અરજીઓ

સંસદના બંને ગૃહોમાંથી  પાસ થઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી બાદ કાયદામાં ફેરવાયેલું વક્ફ બિલ હજુ પણ પડકારો ઝેલી રહ્યું છે. વક્ફ સંશોધન કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આજથી તેના પર સુનાવણીનો દોર ચાલુ થશે. 

વક્ફ કાયદા મુદ્દે હવે કાનૂની જંગ; સુપ્રીમ કોર્ટમાં 73 અરજીઓ દાખલ, સમર્થનમાં 7 રાજ્યોની અરજીઓ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.