Weather Forecast: આવતીકાલથી હવામાનમાં આવશે ભયંકર પલટો! ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી

આ વખતે એક સાથે બે ઋતુનો ચમકારો જોવા મળી રહ્યો છે. ભર શિયાળે દેશમાં અનેક જગ્યાએ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે તે ખાસ જાણો. આ ઉપરાંત ગુજરાતના હવામાન આગાહીના સમાચાર પણ ખાસ જાણો.

Weather Forecast: આવતીકાલથી હવામાનમાં આવશે ભયંકર પલટો! ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી
Image Credit: પ્રતિકાત્મક તસવીર AI Image સાભાર કેન્વા