શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, તલાકની અન્ય રીતથી કેવી રીતે છે અલગ

What is Talaq-e-Hasan: ટ્રિપલ તલાક અથવા તલાક-એ-બિદ્દત પર પ્રતિબંધ મુક્યાના 8 વર્ષ બાદ હવે સુપ્રીમ કોર્ટ તલાક-એ-હસનની તપાસ કરી રહી છે. એક મુસ્લિમ મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેની બંધારણીયતા પર નિર્ણય લેતા પહેલા માનવ અધિકાર સંગઠનોનો અભિપ્રાય માંગ્યો છે. તલાક-એ-હસન શું છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, તલાકની અન્ય રીતથી કેવી રીતે છે અલગ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.