10 હજારની આશા હતી, અભિનેતા વિજયની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા 50 હજાર ચાહકો!

Vijay Rally Stampede: તમિળનાડુના કરુરમાં વિજયની રેલીમાં 31 લોકોના મૃત્યુ થયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. ઘણા લોકો બેહોશ થઈ ગયા, પોલીસે લાઠીચાર્જ કર્યો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. મુખ્યમંત્રી સ્ટાલિને તપાસના આદેશ આપ્યા અને રવિવારે કરુરની મુલાકાત લેશે.

10 હજારની આશા હતી, અભિનેતા વિજયની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા 50 હજાર ચાહકો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More