Drink Alcohol: દેશમાં સૌથી વધુ દારૂ કોણ પીવે છે? શહેરના લોકો કે ગામડાના?

Drink Alcohol: ભારતમાં એટલો દારૂ પીવાય છે કે તેની સરેરાશ દેશના પ્રત્યેક વ્યક્તિ દીઠ કાઢીએ તો 5.7 લીટર પ્રતિ વર્ષ થવા જાય છે, ભારતમાં દારૂ પીનારાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ભારતમાં દારૂ પીનારા લોકોમાં બે ભાગમાં વહેચવામાં આવ્યા છે એક છે ગામડાના લોકો અને બીજા છે શહેરના લોકો, તો ચાલો જાણીએ કોણ વધારે દારૂ પીવે છે.
 

Drink Alcohol: દેશમાં સૌથી વધુ દારૂ કોણ પીવે છે? શહેરના લોકો કે ગામડાના?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More