DUSU અધ્યક્ષથી પહેલીવાર ધારાસભ્ય, હવે CM... જાણો કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા

Rekha Gupta Delhi New CM: રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને કોલેજકાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયેલી છે. તેમણે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનમાં પ્રમુખ અને સચિવ પદ માટેની ચૂંટણી પણ જીતી હતી.

DUSU અધ્યક્ષથી પહેલીવાર ધારાસભ્ય, હવે CM... જાણો કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More